દિવાળીના દીવા બનાવનારા કુંભાર શા માટે કહે છે, 'હવેની પેઢી આ કામ નહીં કરે'

વીડિયો કૅપ્શન, દિવાળીના દીવા બનાવનારા કુંભાર શા માટે કહે છે, 'હવેની પેઢી આ કામ નહીં કરે'
દિવાળીના દીવા બનાવનારા કુંભાર શા માટે કહે છે, 'હવેની પેઢી આ કામ નહીં કરે'
પ્રકાશિત

દીવાળી આવે ત્યારે રંગોળી, મીઠાઈની સાથોસાથ દીવડાનું પણ ધૂમ વેચાણ થતું જોવા મળે છે.

દીવડા પ્રજ્વલ્લિત કરીને દીવાળીના પ્રસંગની ઉજવણી કરવાની આ પરંપરા સદીઓ જૂની છે, અને એટલી જ જૂની છે આ માટીના દીવડા બનાવવાની પરંપરાગત કળા.

પણ ગુજરાતમાં દીવા બનાવનારા કારીગરોને હવે ચિંતા છે કે આ કળા તેમની આગામી પેઢી નહીં શીખે.

આ ભય પાછળ શું કારણ જવાબદાર છે? જાણવા માટે જુઓ વીડિયો.

અહેવાલ : શ્યામ બક્ષી

ઍડિટ : રિપુલ મકવાણા

બીબીસી ગુજરાતી