દેવભૂમિ દ્વારકા : ક્યાંક પાક ઊડ્યો તો ક્યાંક પતરાં, ભારે વરસાદે કેવું નુકસાન કર્યું?
દેવભૂમિ દ્વારકા : ક્યાંક પાક ઊડ્યો તો ક્યાંક પતરાં, ભારે વરસાદે કેવું નુકસાન કર્યું?
પ્રકાશિત
ગુજરાતના હવામાનમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ફેરફાર આવ્યો છે અને કેટલાક તાલુકામાં વરસાદ પણ થયો છે.
દેવભૂમિ દ્વારકામાં એકતરફ દુષ્કાળ છે તો બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.
કલ્યાણપુર તાલુકાના ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભાર પવન સાથે કમોસમી વરસાદ થયો હતો.
ખેતરમાં રહેલા પાકને નુકસાન થવાની સાથોસાથ રાજપરામાં ગોડાઉનનાં પતરાં પણ ઊડ્યાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



