તામિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા ગુજરાત શા માટે આવે છે?
તામિલનાડુના વેપારીઓ મગફળી ખરીદવા ગુજરાત શા માટે આવે છે?
પ્રકાશિત
સૌરાષ્ટ્રની મગફળીની માગ હવે છેક તામિલનાડુ સુધી પહોંચી ગઈ છે.
જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી માટે તામિલનાડુના વેપારીઓની અવરજવર શરૂ થઈ ગઈ છે.
વેપારીઓ જામનગર, રાજકોટ અને ભુજ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છનાં બજારોમાંથી મગફળી ખરીદી રહ્યા છે.
આખી સિઝન દરમિયાન તામિલનાડુ ઉપરાંત પુડુચેરી, પનરુટી, કડલૂર અને આલંગુડી જેવા વિસ્તારોમાંથી વેપારીઓ આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



