અમદાવાદ: CNGમાં ભાવવધારા બાદ રિક્ષાચાલકોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, અમદાવાદ: CNGમાં ભાવવધારા બાદ રિક્ષાચાલકોએ શું કહ્યું?
અમદાવાદ: CNGમાં ભાવવધારા બાદ રિક્ષાચાલકોએ શું કહ્યું?
પ્રકાશિત

સીએનજીના ભાવમાં થયેલા વધારા બાદ લોકોમાં એક નારાજગી જોવા મળી રહી છે.

અમદાવાદમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં CNGના ભાવમાં આશરે છ રૂપિયાનો વધારો થયો છે.

આ વધારાને કારણે રિક્ષાચાલકો વિરોધ કરી રહ્યા છે.

રિક્ષાચાલકોનું કહેવું છે કે, મોંઘવારી છે અને ગૅસના ભાવ સતત વધી રહ્યા છે, જેનાથી તેઓ પરેશાન છે.

સીએનજીમાં ભાવ વધારો, ગુજરાત, અમદાવાદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન