ચોમાસું શરૂઆત પહેલાં જ નબળું પડ્યું, હવે ગુજરાત ક્યારે પહોંચશે અને વરસાદ ક્યારથી શરૂ થશે?

વીડિયો કૅપ્શન, ચોમાસું ગુજરાત નજીક ક્યારે પહોંચશે? શું છે આગાહી?
ચોમાસું શરૂઆત પહેલાં જ નબળું પડ્યું, હવે ગુજરાત ક્યારે પહોંચશે અને વરસાદ ક્યારથી શરૂ થશે?
પ્રકાશિત

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 30 મેની આસપાસ ગુજરાતમાં હવામાન પલટાશે અને ઉનાળાની ગરમી બાદ હવે ચોમાસાનો માહોલ સર્જાશે.

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિઓ છે.

ચોમાસું હાલ અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે અને ત્રણ દિવસ બાદ હવે ફરીથી ચોમાસાએ પ્રગતિ કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું અરબી સમુદ્ર, લક્ષદ્વીપ તથા બંગાળની ખાડીના કેટલાક વધારે વિસ્તારો સુધી પહોંચી ગયું છે.

વીડિયો : દીપક ચુડાસમા

ચોમાસું, ગુજરાત, વરસાદ, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન