પત્ની માટે એવી લિફ્ટ બનાવી કે લોકો જોતાં રહી ગયા

વીડિયો કૅપ્શન, પત્ની માટે એવી લિફ્ટ બનાવી કે લોકો જોતા રહી જાય છે
પત્ની માટે એવી લિફ્ટ બનાવી કે લોકો જોતાં રહી ગયા
પ્રકાશિત

આંધ્ર પ્રદેશના શિવનારાયણ રેડ્ડીએ તેમનાં પત્ની માટે એક અનોખી લિફ્ટ વિકસાવી છે.

તેમનું ઘર અનોખું છે. ત્યાં ઉપરના માળે જવા માટે દાદર ચઢવા નથી પડતા. માત્ર બેસી રહેવાથી પણ ઉપરના માળે પહોંચી જવાય છે.

પહેલી નજરે જોતા આ ઍસ્કેલેટર લાગે, પરંતુ તે 'સ્ટેરકેસ લિફ્ટ' છે.

લિફ્ટ, મહિલા, ઘર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન