નેપાળ: 'લોકો મને કહે છે...' બચાવ કામગીરી કરનારા પાઇલટે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, નેપાળ: 'લોકો મને કહે છે...' બચાવ કામગીરી કરનારા પાઇલટે શું કહ્યું?
નેપાળ: 'લોકો મને કહે છે...' બચાવ કામગીરી કરનારા પાઇલટે શું કહ્યું?
પ્રકાશિત

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ હજીપણ બચાવકાર્ય ચાલી રહ્યું છે.

નેપાળ પૂર બાદ લોકોને બચાવવા કાર્ય કરી રહેલા પાઇલટોને કેવા કેવા ફોન આવે છે અને તેઓ લોકોનો બચાવ કેવી રીતે કરી રહ્યા છે એ જુઓ આ વીડિયોમાં.

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ હજીપણ બચાવકાર્ય ચાલી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Reuters