ટ્રમ્પના ચહેરાવાળો એક ડૉલરનો સિક્કો કેવો છે અને કેમ વિવાદ થયો?

વીડિયો કૅપ્શન, ટ્રમ્પના ચહેરાવાળો એક ડૉલરનો સિક્કો કેવો છે અને કેમ વિવાદ થયો?
ટ્રમ્પના ચહેરાવાળો એક ડૉલરનો સિક્કો કેવો છે અને કેમ વિવાદ થયો?
પ્રકાશિત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળા એક-એક ડૉલરના સિક્કા લૉન્ચ કરવામાં આવ્યા છે.

બીબીસીના એક અહેવાલ પ્રમાણે, આ સિક્કામાં 88.5 ટકા કૉપર છે. આ સિવાય તેમાં મૅગેનિઝ, ઝિંક અને નિકલ પણ ઉમેરવામાં આવ્યાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, Donald Trump, Dollar, US President, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Mehmet Eser/Anadolu via Getty Images