જૂનાગઢમાં દુષ્કાળ વચ્ચે લીલી પરિક્રમા કરવા પહોંચેલા ખેડૂતોએ શું કહ્યું?
જૂનાગઢમાં દુષ્કાળ વચ્ચે લીલી પરિક્રમા કરવા પહોંચેલા ખેડૂતોએ શું કહ્યું?
પ્રકાશિત
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી ખેડૂત પરિવારો પણ પહોંચ્યા હતા.
આ પરિવારોનું ગુજરાન ખેતી પર નિર્ભર છે. જોકે, આ વર્ષે રાજ્યમાં વરસાદની ઘટ અને દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકારે ચાર જિલ્લાઓને દુકાળગ્રસ્ત જાહેર કર્યા છે. આવી સ્થિતિમાં પરિક્રમામાં આવેલા ખેડૂત પરિવારોએ જણાવ્યું કે વરસાદની અછતની તેમના જીવન અને ખેતી પર કેવી અસર પડી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



