ઘરના કાટમાળ વચ્ચે પિયાનો વગાડતાં મહિલા
ઘરના કાટમાળ વચ્ચે પિયાનો વગાડતાં મહિલા
પ્રકાશિત
રશિયન હુમલામાં તારાજ થઈ ગયેલાં ઘરની વચ્ચે રહેલો પિયાનો અને તેનાં ઉપર સૂર રેલાવતાં આ મહિલા તેત્યાનાં છે.
જેઓ યુક્રેનનું લોકગીત વગાડી રહ્યાં છે.

ઇમેજ સ્રોત, @Irina.Shev



