75 વર્ષના સિનિયર સિટીઝન 'પહેલવાન દાદા' જે યુવાનોને તાલીમ આપે છે

વીડિયો કૅપ્શન, 75 વર્ષના Senior Citizen 'પહેલવાન દાદા' જે Youth ને તાલીમ આપે છે
75 વર્ષના સિનિયર સિટીઝન 'પહેલવાન દાદા' જે યુવાનોને તાલીમ આપે છે
પ્રકાશિત

મોટા ભાગે લોકો 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનું જીવન ગાળતા હોય, પરંતુ ભૂરા પહેલવાન અલગ છે.

તેઓ આ ઉંમરે યુવક-યુવતીઓને પરંપરાગત માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ આપે છે અને આ રીતે પોતાના પરિવારના વારસાને પણ આગળ ધપાવે છે.

ભૂરા પહેલવાનનું માનવું છે કે યુવતીઓએ માર્શલ આર્ટની તાલીમ લેવી જ જોઈએ, જેથી કરીને પોતાની રક્ષા જાતે કરી શકે.

મોટા ભાગે લોકો 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનું જીવન ગાળતા હોય, પરંતુ ભૂરા પહેલવાન અલગ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન