'અર્નબ' વાવાઝોડું ખતરનાક બન્યું, ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, 'અર્નબ' વાવાઝોડું ખતરનાક બન્યું, ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે?
'અર્નબ' વાવાઝોડું ખતરનાક બન્યું, ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે?
પ્રકાશિત

વાવાઝોડું 'અર્નબ' અતિભારે ચક્રવાતમાં ફેરવાયું છે જેના કારણે સ્કૂલ-કૉલેજો બંધ છે.

વિશાખાપટ્ટનમસ્થિત સાઇક્લૉન વૉર્નિંગ સેન્ટરે માહિતી આપી છે કે બંગાળની ખાડીમાં રચાયેલો લૉ-પ્રેશર એરિયા વાવાઝોડામાં ફેરવાઈ ગયો છે.

હવામાન વિભાગ અનુસાર, વાવાઝોડું 27 ઑક્ટોબરે સવારે સાત વાગ્યાની સ્થિતિએ વિશાખાપટ્ટનમના દક્ષિણપશ્ચિમમાં 300 કિમી દૂર, કાકીનાડાથી 380 કિમી દૂર, મછલીપટ્ટનમથી 460 કિમી દૂર છે.

ત્યારે આ વાવાઝોડું આગળ વધીને ત્રાટકશે ત્યારે કેવી અસર થશે?

શું તેની અસર ગુજરાતના વરસાદ પર પણ જોઇ શકાશે?

વાવાઝોડું 'અર્નબ' અતિભારે ચક્રવાતમાં ફેરવાયું છે જેના કારણે સ્કૂલ-કૉલેજો બંધ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન