બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધુ મજબૂત બન્યાં બાદ હવે તેની કેવી અસર જોવા મળશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધુ મજબૂત બન્યાં બાદ હવે તેની કેવી અસર જોવા મળશે?
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધુ મજબૂત બન્યાં બાદ હવે તેની કેવી અસર જોવા મળશે?
ગુજરાત, ચોમાસું હવામાન બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ વરસાદ ખેતર ખાતર પાણી પૂર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે અને એ લો-પ્રેશર એરિયા બનીને આગળ વધી રહી છે.

આ સિસ્ટમ ઝારખંડ, ઓડિશા થઈને મધ્ય ભારત તરફ આગળ વધશે અને શનિવાર સુધીમાં ગુજરાતની નજીક તેની અસર થશે.

પરંતુ આ સિસ્ટમ સંપૂર્ણપણે ગુજરાત તરફ નહીં આવે અને એ પછી ઉત્તર દિશામાં જશે અને નબળી પડી જાય તેવી શક્યતા છે.

તેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન