પાકિસ્તાનમાં જન્માષ્ટમીની ઊજવણી કેવી રીતે કરાઈ?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાં જન્માષ્ટમીની ઊજવણી કેવી રીતે કરાઈ?
પાકિસ્તાનમાં જન્માષ્ટમીની ઊજવણી કેવી રીતે કરાઈ?
પ્રકાશિત

લાહોરના કૃષ્ણ મંદિર ખાતે જન્માષ્ટમી નિમિતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

4 સપ્ટેમ્બરે ભારતની જેમ જ પાકિસ્તાનનાં મંદિરોમાં હિંદુઓ એકઠાં થયાં હતાં અને કૃષ્ણ જન્મોત્સવની ઊજવણી કરી હતી.

બીબીસી ઉર્દૂનાં સંવાદદાતા શુમાઇલા ખાન જણાવે છે કે પેશાવર, સિયાલકોટ અને દાદૂનાં મંદિરોમાં પણ હિંદુઓએ ઊજવણી કરી હતી.

જેમાં તેમણે શાંતિ, સલામતિ, સમૃદ્ધિ અને ધાર્મિક સૌહાર્દની કામના કરી હતી.

પાકિસ્તાનમાં જન્માષ્ટમીની ઊજવણી કેવી રીતે કરાઈ?

ઇમેજ સ્રોત, UGC

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન