વડોદરા પાસે ઍક્સપ્રેસ વે પર ટૅન્કર, ટ્રક અને કાર અથડાયાં, ટ્રાફિકજામ

વીડિયો કૅપ્શન, વડોદરા પાસે ઍક્સપ્રેસ વે ગૅસ ટૅન્કર, ટ્રક અને કાર અથડાયાં, ભારે ટ્રાફિક જામ
વડોદરા પાસે ઍક્સપ્રેસ વે પર ટૅન્કર, ટ્રક અને કાર અથડાયાં, ટ્રાફિકજામ
પ્રકાશિત

મંગળવારે મોડી સાંજે ગૅસ ટૅન્કર, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.

દિલ્હી-મુંબઈ ઍક્સપ્રેસ વે પર વડોદરા પાસે આ અકસ્માત થયો હતો, જેના કારણે ઍક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

આ અકસ્માતના કારણે કલાકો સુધી હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

કેવી પરિસ્થિતિ સર્જાઈ એ જાણવા માટે જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન