તમે ભારતમાં આટલો નાનો ઘોડો જોયો છે?

વીડિયો કૅપ્શન, તમે ભારતમાં આટલો નાનો ઘોડો જોયો છે?
તમે ભારતમાં આટલો નાનો ઘોડો જોયો છે?
પ્રકાશિત

રાજસ્થાનના જાણીતા આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળામાં ઊંટ, ઘોડા અને ગાય જેવાં અનેક પશુઓ જોવા મળ્યાં છે.

પશુમેળામાં બુધવાર સુધીમાં લગભગ નવ હજાર જેટલાં પશુઓ નોંધાયાં હતાં. જેમાં ચારેક હજાર ઘોડા અને ત્રણેક હજાર જેટલાં ઊંટોનો સમાવેશ થાય છે.

અહીં ગુજરાતથી પણ કેટલાક પશુપાલકો ઘોડા લઈને પહોંચ્યા હતા. આ મેળામાં માત્ર સાડા ત્રણ ફૂટનો ઘોડો પણ જોવા મળ્યો હતો. આ યુરોપિયન ઘોડ઼ો શેટલૅન્ડ પોની નસલનો હોવાનું તેના માલિકે જણાવ્યું હતું.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન