પુષ્કર પહોંચ્યો ગીરનો આખલો 'ભીષ્મ', મહિને કેટલા લાખની કમાણી કરાવે છે?
પુષ્કર પહોંચ્યો ગીરનો આખલો 'ભીષ્મ', મહિને કેટલા લાખની કમાણી કરાવે છે?
પ્રકાશિત
આખલા તો તમે ઘણા જોયા હશે, પણ પુષ્કરના મેળામાં પહોંચેલો આ ભીષ્મ નામનો આખલો કંઈક ખાસ છે.
આ આખલો માત્ર તેની કદકાઠી અને વજન ઉપરાંત તેના માલિકને તેના કારણે થતી આવકને કારણે પણ ચર્ચામાં છે.
જાણો, દર મહિને આ આખલો માલિકને કેટલાની કમાણી કરાવે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



