બનાસકાંઠા: મોદીની સભામાં આવેલાં મહિલાઓએ શું માગ કરી?

વીડિયો કૅપ્શન, બનાસકાંઠા: મોદીની સભામાં આવેલાં મહિલાઓએ શું માગ કરી?
બનાસકાંઠા: મોદીની સભામાં આવેલાં મહિલાઓએ શું માગ કરી?
પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચી વિવિધ 'વિકાસલક્ષી પ્રોજેક્ટો'નું લોકાર્પણ કર્યું હતું, આ સાથે જ 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'ના 24મા હપ્તાનું વિતરણ કરાયું હતું.

આ દરમિયાન જનસભામાં આવેલા ખેડૂતોએ જિલ્લામાં ઓછા વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કેટલાંક મહિલા ખેડૂતો પોતાની મુશ્કેલી અને જરૂરિયાતો અંગે વિગતવાર વાતચીત કરી હતી.

જુઓ, સંપૂર્ણ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

બીબીસી ગુજરાતી