'ભેંસો બે લિટર દૂધ પણ નથી આપતી', દ્વારકાનાં મહિલાએ શું કહ્યું?
'ભેંસો બે લિટર દૂધ પણ નથી આપતી', દ્વારકાનાં મહિલાએ શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાત સરકારે તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા સહિત ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અનેક જિલ્લામાં આ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડ્યો હોવાથી ઘાસચારા અને પીવાના પાણીની ભારે અછત થઈ છે.
ગુજરાત સરકારે કહ્યું છે કે દુષ્કાળ જાહેર થવાથી આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હૅક્ટર, બે હૅક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુપાલન સાથે જોડાયેલાં મહિલાઓએ તેમની સ્થિતિ વર્ણવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



