કેશુભાઈ પટેલની સરકારે મંજૂર કરેલા ડૅમ વિશે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, કેશુભાઈ પટેલની સરકારે મંજૂર કરેલા ડૅમ વિશે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
કેશુભાઈ પટેલની સરકારે મંજૂર કરેલા ડૅમ વિશે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું?
પ્રકાશિત

આમ આદમી પાર્ટીના વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત સરકારે જાહેર કરેલા દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

આ વાતચીતમાં તેમણે કેશુભાઈ પટેલની સરકાર સમયે મંજૂર કરાયેલા ડૅમ અંગે પણ વાત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન