ગુજરાતના એ ગામો, જ્યાં જાઓ તો ભૂલા પડો

વીડિયો કૅપ્શન, ગુજરાતના એ ગામો, જ્યાં જાઓ તો ભૂલા પડો
ગુજરાતના એ ગામો, જ્યાં જાઓ તો ભૂલા પડો
પ્રકાશિત

ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં બે ગામ આવેલાં છે. તે બંને પાસ-પાસે આવેલાં છે.

બંને ગામનાં નામ અને ભૌગોલિક સ્થિતિ એવી છે કે બહારથી આવતાં લોકો ભૂલા પડી જાય.

આ ગામનાં નામ શું છે અને આવું શા માટે છે, જુઓ આ વીડિયોમાં.

gujarat, ગુજરાત, બીબીસી ગુજરાતી