ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ઘટ પૂરી થશે કે નહીં?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ઘટ પૂરી થશે કે નહીં?
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ઘટ પૂરી થશે કે નહીં?
પ્રકાશિત

ચોમાસાના આ છેલ્લા મહિનામાં સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરની આસપાસથી રાજસ્થાન અને ગુજરાતમાંથી ચોમાસું પરત ફરવાની શરૂઆત થતી હોય છે.

જૂન અને ઑગસ્ટ મહિનામાં વરસાદની ઘટ રહી છે. બીજી બાજુ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સરેરાશથી ઓછો વરસાદ રહ્યો છે. આગામી દિવસો દરમિયાન આ ઘટમાં વધારો થશે કે સ્થિતિ યથાવત્ રહેશે જાણીએ.

Gujarat, Monsoon, Rain Update, ગુજરાત, ચોમાસું, વરસાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images