ગુજરાતનું એ ગામનાં ખેતરો અને કુવા જે દરિયામાં સમાઈ રહ્યાં છે
ગુજરાતનું એ ગામનાં ખેતરો અને કુવા જે દરિયામાં સમાઈ રહ્યાં છે
પ્રકાશિત
આ ગુજરાતના દરિયાકિનારે રહેલા એ ગામના લોકોની વેદના છે, જે ગામનાં ખેતરો અને કુવા સમુદ્રમાં સમાઈ રહ્યાં છે. વલસાડ જિલ્લાના ભાગલ ગામના લોકોને એ વાતનો ડર છે કે, દરિયો આ રીતે આગળ વધતો રહેશે તો તેમનું ગામ પણ નાશ પામશે.
વલસાડ જિલ્લાના દાંતી, કાકવાડી, દાંડી, ભાગલ વગેરે ગામો નજીક નજીક આવેલાં છે.




