નેપાળ: ગુમ થયેલા પરિવારજનોના આ રીતે અંતિમસંસ્કાર થાય છે
નેપાળ: ગુમ થયેલા પરિવારજનોના આ રીતે અંતિમસંસ્કાર થાય છે
પ્રકાશિત
તાજેતરમાં નેપાળમાં ભારે પૂર આવ્યું, જેમાં અનેક લોકો લાપતા થઈ ગયા.
તેમાંથી કેટલાક વિશે કોઈ જ માહિતી નથી મળી. ત્યારે પરિવારજનો તેમને આ રીતે અંતિમવિદાય આપી રહ્યા છે.
પોતાના સ્વજન પરત ફરશે, એવી કોઈ આશા આ લોકોને નથી રહી, એટલે તેઓ પ્રતીકાત્મક અંતિમસંસ્કાર તરીકે આ વિધિ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, EPA



