ગુજરાતમાં શિયાળાની ખરેખર શરૂઆત ક્યારથી થશે, કયાં પરિબળો તેને અસર કરે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં શિયાળાની ખરેખર શરૂઆત ક્યારથી થશે, કયાં પરિબળો તેને અસર કરે?
ગુજરાતમાં શિયાળાની ખરેખર શરૂઆત ક્યારથી થશે, કયાં પરિબળો તેને અસર કરે?
પ્રકાશિત

ગુજરાતમાં ભાદરવાની ગરમી ક્યાં સુધી રહેશે અને ખરેખર ગુજરાતમાં ઠંડી ક્યારથી પડી શકે છે. એવાં કયાં ચાર પરિબળો છે, જે ગુજરાતની ઠંડીને સામાન્ય રીતે અસર કરતા હોય છે.

આ વર્ષે અલ નીનોને કારણે ઠંડી પર તેની કેવી અસર પડી શકે છે એ તમામ બાબતો જાણો આ વીડિયોમાં.

અહેવાલ - દીપક ચુડાસમા

ઍડિટ - કૃણાલ દેસાઈ

ગુજરાતમાં શિયાળાની ખરેખર શરૂઆત ક્યારથી થશે, કયા પરિબળો તેને અસર કરે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન