અલ-નીનોને કારણે ભારત ઉપરાંત વિશ્વમાં ક્યાં-ક્યાં કેવી અસર થઈ રહી છે?
અલ-નીનોને કારણે ભારત ઉપરાંત વિશ્વમાં ક્યાં-ક્યાં કેવી અસર થઈ રહી છે?
પ્રકાશિત
વિશ્વમાં 2026માં અલ-નીનોની અસર વધુ રહી છે, તેનું અનુમાન ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું.
વૈશ્વિક હવામાન એજન્સીના અનુમાન પ્રમાણે અલ-નીનોની આપણા જીવન પર મોટી અસર થઈ રહી છે.
સતત આવતાં વાવાઝોડાં, બદલાતું હવામાન અને અન્ય પરિબળોથી તે આપણા જીવન પર અસર કરે છે. જાણો આ વીડિયોમાં.
વીડિયો – દીપક ચુડાસમા
શૂટ- ઍડિટ- કૃનાલ દેસાઈ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



