દિલ્હીનું જંતર-મંતર પર ખરેખર કેવો માહોલ છે? લોકોનું શું કહેવું છે?
દિલ્હીનું જંતર-મંતર પર ખરેખર કેવો માહોલ છે? લોકોનું શું કહેવું છે?
પ્રકાશિત
દિલ્હીના જંતર-મંતર પર દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનો પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ સામે વિશાળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
પોલીસના લાઠીચાર્જ અને કડક સુરક્ષા વ્યવસ્થા છતાં ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર અને મણિપુર જેવાં રાજ્યોમાંથી યુવાનો અહીં એકઠા થયા છે.

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



