મુંબઈમાં યુવતીએ પોલીસની ગાડીને અટકાવી

વીડિયો કૅપ્શન, મુંબઈમાં યુવતીએ પોલીસની ગાડીને અટકાવી
મુંબઈમાં યુવતીએ પોલીસની ગાડીને અટકાવી
પ્રકાશિત

દિલ્હીના જંતર-મંતર પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે શરૂ થયેલું સીજેપીનું આંદોલન દેશનાં અલગ-અલગ શહેરોમાં ફેલાઈ ગયું છે.

મુબંઈમાં પણ યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મુંબઈમાં એકલા હાથે પોલીસની ગાડી રોકી રહેલી એક યુવતીનો આ વીડિયો ચર્ચામાં છે.

વીડિયો દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાનના છે. જેમાં ગ્રે હૂડી પહેરેલી એક યુવતી હાથથી કાર રોકતી જોવા મળી રહી છે.

મુંબઈ, વિદ્યાર્થી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sohit Mishra