અમદાવાદ રથયાત્રા વિશે મુસ્લિમોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, અમદાવાદ રથયાત્રા વિશે મુસ્લિમોએ શું કહ્યું?
અમદાવાદ રથયાત્રા વિશે મુસ્લિમોએ શું કહ્યું?
પ્રકાશિત

અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રાનું સૌથી પહેલું સ્વાગત મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવે છે.

જમાલપુર અને રાયપુર જેવા વિસ્તારોમાં વર્ષોથી મુસ્લિમ પરિવારો આ પરંપરા નિભાવતા આવ્યા છે.

સ્થાનિક લોકો બાળપણથી જ આ રથયાત્રા સાથે જોડાયેલા છે અને મંદિરમાં પ્રસાદ લેવાથી લઈને રથયાત્રાના સ્વાગત સુધીની યાદો ધરાવે છે.

વધુ જુઓ વીડિયોમાં...

રથયાત્રામાં મુસ્લિમોએ શું કહ્યું

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન