બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા, ગુજરાત પર કેવી અસર?
બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા, ગુજરાત પર કેવી અસર?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ગુજરાતની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે.
હવામાન વિભાગના મોડલ મુજબ, આગામી 24-25 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
જોકે, ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ આગાહી નથી.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



