દાર્જિલિંગમાં પર્યટકોને કેવી મુશ્કેલી પડી રહી છે અને સ્થાનિકો શું બોલ્યા?
દાર્જિલિંગમાં પર્યટકોને કેવી મુશ્કેલી પડી રહી છે અને સ્થાનિકો શું બોલ્યા?
પ્રકાશિત
ઉનાળુ વૅકેશનમાં ફરવા જવા માટે તથા ગરમીથી રાહત મેળવવા માટે દેશભરમાંથી લોકો અલગ-અલગ હિલસ્ટેશનની વાટ પકડતા હોય છે.
આવું જ એક હિલ સ્ટેશન એટલે દાર્જિલિંગ. જ્યાં મોટી સંખ્યામાં પર્યટકો રજાઓ ગાળવા પહોંચી રહ્યા છે. જોકે, પર્યટકોના મોટાપાયે ધસારાને કારણે ન કેવળ પર્યટકોને, પરંતુ સ્થાનિકોને પણ તકલીફ પડી રહી છે.
ત્યારે પર્યટકો અને સ્થાનિકોને કઈ વાતની તકલીફ પડી રહી છે, તથા તેઓ આના વિશે શું કહી રહ્યા છે, તેના વિશે આ વીડિયોમાં જાણો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



