કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તાએ ગાંધીજીને યાદ કરી શું કહ્યું?

વીડિયો કૅપ્શન, કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તાએ ગાંધીજીને યાદ કરી શું કહ્યું?
કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તાએ ગાંધીજીને યાદ કરી શું કહ્યું?
પ્રકાશિત

કૉક્રોચ જનતા પાર્ટી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગી રહી છે.

સીજેપીના સમર્થકોએ કહ્યું કે 'આંદોલનને પ્રેમ અને શાંતિથી આગળ ધપાવાવાનું છે.'

આ વીડિયોમાં જુઓ કે, કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તાએ ગાંધીજીને યાદ કરી શું કહ્યું?

બીબીસી ગુજરાતી કૉક્રોચ જનતા પાર્ટી શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માગી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન