દૂધની એવી થેલી જે જાતે જ માટીમાં ઓગળી જશે

વીડિયો કૅપ્શન, દૂધની એવી થેલી જે જાતે જ માટીમાં ઓગળી જશે!
દૂધની એવી થેલી જે જાતે જ માટીમાં ઓગળી જશે
પ્રકાશિત

ભારત દેશ સહિત સમગ્ર દુનિયામાં પ્લાસ્ટિક પ્રદૂષણ એક જબરદસ્ત પડકાર છે.

પરંતુ દૂધની આ થેલી આ પડકારનો સામનો કરવાનો પ્રયાસ કરી રહી છે.

દૂધની આ થેલી ખાસ છે. કેમ કે, તેને પ્લાસ્ટિકમાંથી નથી બનાવાઈ. આ થેલી આપમેળે જ જમીનમાં ઓગળી જશે! અને પ્રદૂષણ પણ નહીં ફેલાવે.

બીબીસી ગુજરાતી દૂધની એવી થેલી જે જાતે જ માટીમાં ઓગળી જશે!

ઇમેજ સ્રોત, PTI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન