રાઘવ ચઢ્ઢા દસ વર્ષ પહેલાં શું બોલ્યા હતા? હવે શું કહ્યું?

રાઘવ ચઢ્ઢા દસ વર્ષ પહેલાં શું બોલ્યા હતા? હવે શું કહ્યું?

આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

ત્યારે આજથી દસ વર્ષ પહેલાં તેમણે આપેલું નિવેદન ચર્ચામાં છે.

આ વીડિયોમાં જુઓ કે દસ વર્ષ પહેલાં તેઓએ શું કહ્યું હતું? અને હવે શું બોલ્યા કે તેની ચર્ચા ફરી થઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન