નેપાળમાં પૂરથી તારાજીનો ડ્રોન કૅમેરાથી લેવાયેલો વીડિયો

વીડિયો કૅપ્શન, નેપાળમાં પૂરથી તારાજીનો ડ્રોન કૅમેરાથી લેવાયેલો વીડિયો
નેપાળમાં પૂરથી તારાજીનો ડ્રોન કૅમેરાથી લેવાયેલો વીડિયો
પ્રકાશિત

નેપાળમાં ભારે વરસાદ અને પૂર બાદ અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે.

નેપાળમાં 730થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 2400થી વધુ લોકો લાપતા હોવાનો અહેવાલ છે.

તિબેટમાં પણ 16 લોકોનાં મૃત્યુ થયા છે અને 23 દેશોના 261 નાગરિકો સહિત 546 લોકો ગુમ થયાં છે.

ખરાબ હવામાન વચ્ચે ભારત અને ચીનથી નિષ્ણાતોની ટીમો નેપાળ પહોંચી છે, જ્યારે સોમવાર સુધી વરસાદ માટે યેલો એલર્ટ જાહેર કરાયું છે.

નેપાળમાં પૂરથી તારાજીનો ડ્રોન કૅમેરાથી લેવાયેલો વીડિયો

ઇમેજ સ્રોત, Reuters

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન