અભિજિત દીપકેની અટકાયત, હવે વિરોધપ્રદર્શનનું શું થશે?

વીડિયો કૅપ્શન, અભિજિત દીપકેની અટકાયત, હવે વિરોધપ્રદર્શનનું શું થશે?
અભિજિત દીપકેની અટકાયત, હવે વિરોધપ્રદર્શનનું શું થશે?
પ્રકાશિત

કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક આશુતોષ રાંકા અને સૌરવ દાસને પોલીસે દિલ્હી ઍરપૉર્ટ પર વિમાનમાં જ અટકાયતમાં લીધા.

આ દરમિયાન અભિજિત દીપકેએ કહ્યું કે તેઓ ધરપકડથી ડરતા નથી અને તેના માટે તૈયાર છે.

દીપકેએ કહ્યું, "તમે જોઈ શકો છો કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. અમને વિમાનમાં જ અટકાયતમાં લેવામાં આવી રહ્યા છીએ, આવું તો ઇન્દિરા ગાંધીએ પણ ક્યારેય કર્યું નહોતું. આ સરમુખત્યારશાહી છે, પરંતુ અમે તેમનાથી ડરતા નથી."

અભિજિત દીપકેએ તેમને અટકાયતમાં લેવા આવેલા પોલીસકર્મીઓને કહ્યું, "હું તમારાથી ડરતો નથી, અમે ધરપકડ માટે તૈયાર છીએ."

કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, સહ-સંયોજક આશુતોષ રાંકા અને સૌરવ દાસને પોલીસે દિલ્હી ઍરપૉર્ટ પર વિમાનમાં જ અટકાયતમાં લીધા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન