ગુજરાતે નર્મદાનું પાણી વાપરવા માટે પૈસા આપવા પડશે, શું જાહેરાત થઈ?
ગુજરાતે નર્મદાનું પાણી વાપરવા માટે પૈસા આપવા પડશે, શું જાહેરાત થઈ?
પ્રકાશિત
નર્મદા ડૅમને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં આ વર્ષે પાણીની સમસ્યા વિકરાળ બની શકે એમ છે, એવા સંજોગોમાં નર્મદા ડૅમનું પાણી ગુજરાત માટે રાહતજનક બની રહેશે.
જોકે, પાણીનો વપરાશ કરવા માટે ગુજરાતે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને નાણાં ચૂકવવા પડી શકે એમ છે.
ગુજરાતે નર્મદાનાં પાણી માટે કેમ નાણાં ચૂકવવાં પડશે, તેના બદલામાં અસરગ્રસ્ત રાજ્યોને શું મળશે, આ બધું કેવી રીતે નક્કી થશે, તેના વિશે જાણો.
રજૂઆત : ઝૈનુલ હકીમજી
ઍડિટ : કૃણાલ દેસાઈ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે ક્લેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



