Cyclone Champi : આ વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડાના કારણે કેવી સ્થિતિ થઈ?
Cyclone Champi : આ વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડાના કારણે કેવી સ્થિતિ થઈ?
પ્રકાશિત
તાઇવાનમાં આજે શક્તિશાળી વાવાઝોડું ચંપી ત્રાટકવાનું છે જેમાં 173 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
વાવાઝોડું તાઇવાન પહોંચે તે અગાઉ ઝડપી પવનના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને કેટલાય ડઝન લોકોને ઈજા થઈ છે.
આ દરમિયાન પૂર્વ એશિયામાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Reuters



