દેશમાં 'અર્નબ' વાવાઝોડાનું જોખમ, આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે
દેશમાં 'અર્નબ' વાવાઝોડાનું જોખમ, આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે
પ્રકાશિત
બંગાળની ખાડીમાં વર્ષનું પહેલું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, તે સોમવારે આકાર લેશે. મંગળવારે તે મજબૂત બનશે અને તે પછી તે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે.
આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે.
તેના કારણે દેશના કયા-કયા ભાગોમાં વરસાદ પડશે, જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



