ગુજરાત પર આ સિસ્ટમની કેવી અસર થશે, હવે ક્યારથી આવશે વરસાદનો રાઉન્ડ?

વીડિયો કૅપ્શન, ગુજરાત પર આ સિસ્ટમની કેવી અસર થશે, હવે ક્યારથી આવશે વરસાદનો રાઉન્ડ?
ગુજરાત પર આ સિસ્ટમની કેવી અસર થશે, હવે ક્યારથી આવશે વરસાદનો રાઉન્ડ?
પ્રકાશિત

ઑગસ્ટના અંત સુધી અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી.

જે સિસ્ટમ બની છે એની ગુજરાત પર કેવી અસર થશે અને ગુજરાતમાં હવે વરસાદનો રાઉન્ડ ક્યારથી આવશે અને કયા વિસ્તારમાં વરસાદ આવશે એની માહિતી આ વીડિયોમાં

અહેવાલ- દીપક ચુડાસમા

હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદ ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images