વર્ષ 2026નું સૌથી ખતરનાક વાવાઝોડું ક્યાં સર્જાયું?
વર્ષ 2026નું સૌથી ખતરનાક વાવાઝોડું ક્યાં સર્જાયું?
પ્રકાશિત
જાપાન દ્વારા તેને વાયૉલન્ટ ટાઇફૂન જાહેર કરવામાં આવ્યું છે. સેટેલાઇટ તસવીરોમાં વાવાઝોડાની સ્પષ્ટ 'આંખ' જોવા મળી રહી છે, જે તેની વિનાશક શક્તિ દર્શાવે છે.
આ વાવાઝોડું તાઇવાનની નજીકથી પસાર થઈ ચીન અને જાપાન તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે ફિલિપાઇન્સ, તાઇવાન, ચીન અને દક્ષિણ કોરિયામાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની શક્યતા છે.

ઇમેજ સ્રોત, NASA
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



