તિબેટમાં આવેલા શક્તિશાળી ભૂકંપે કેવી તારાજી સર્જી?
તિબેટમાં આવેલા શક્તિશાળી ભૂકંપે કેવી તારાજી સર્જી?
પ્રકાશિત
ચીનના સરકારી મીડિયાના અહેવાલ પ્રમાણે તિબેટના એક પહાડી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે.
આ ભૂકંપમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત નિપજ્યાં છે અને સેંકડો લોકોને ઈજા થઈ છે.

ઇમેજ સ્રોત, CCTV+/VCG



