પૂર વચ્ચે ગોઠણસમાં પાણીમાં જ્યારે દુલહન પરણવા આવી
પૂર વચ્ચે ગોઠણસમાં પાણીમાં જ્યારે દુલહન પરણવા આવી
પ્રકાશિત
ફિલિપાઇન્સના હાાગોનૉઈ ખાતે ભારે પાણીની વચ્ચે દુલહનની ચર્ચમાં ઍન્ટ્રી થઈ અને કમરડૂબ પાણીમાં લગ્નવિધિ યોજાઈ હતી.
જેમાં લ્હિયાને અને ગિલ્બર્ટ લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.
જો કે, પાવરકટ હોવાથી ચર્ચે પૉર્ટેબલ સ્પીકર ઉપર લગ્નવિધિ કરાવી હતી.
કપલને તેમનાં લગ્ન મોકૂફ કરવાની સલાહ આપવામાં આવી હતી, જોકે, તેઓ પોતાનાં પૂર્વનિર્ધારિત કાર્યક્રમને વળગી રહ્યાં હતાં.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભૂસ્ખલન અને ભારે પૂરને કારણે 34 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઇમેજ સ્રોત, Ang Tinig, St. John The Baptist Parish
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



