બંગાળની ખાડીમાં વાવાઝોડું, ગુજરાત પર શું થશે અસર?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં વાવાઝોડું, ગુજરાત પર શું થશે અસર?
બંગાળની ખાડીમાં વાવાઝોડું, ગુજરાત પર શું થશે અસર?
પ્રકાશિત

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીની સિસ્ટમો સક્રિય થવાથી ગરમ અને ઠંડા પવનો ભેગા થતાં વાદળો બન્યાં હતાં.

રાજ્યમાં આગામી ત્રણથી ચાર નવેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ રહેવાની અને ત્યારબાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.

બીજી તરફ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે જે પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે.

આ વાવાઝોડું વળાંક લેશે તો ગુજરાત પર તેની સીધી અસર થવાની શક્યતા ઓછી રહેલી છે.

વાવાઝોડું, મસારુ, હવામાન વિભાગ, ગુજરાત, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન