શ્રદ્ધા ડાંગર સાથે પોતાના દીકરાનો ફોટો લેવાની મહિલાએ કેમ ના પાડી?

શ્રદ્ધા ડાંગર સાથે પોતાના દીકરાનો ફોટો લેવાની મહિલાએ કેમ ના પાડી?
પ્રકાશિત

ગુજરાતી ફિલ્મનાં અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે પોતાની સાથે બનેલી એક રમૂજી ઘટના શેર કરી હતી.

હેલારો, કસૂંબો અને હિંદી તથા તેલુગુ ફિલ્મ મૅન્શન 24માં કામ કરી ચૂકેલાં શ્રદ્ધા ડાંગરે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવો શેર કર્યા હતા.

તેમણે આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમની સાથે એક મહિલાએ પોતાના પુત્રનો ફોટો પડાવવાની કેમ ના પાડી હતી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન