You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
છ વર્ષની બાળકીની એક પહેલ અને અનેક બાળકોનું ભવિષ્ય બદલાઈ ગયું
છ વર્ષની બાળકીની એક પહેલ અને અનેક બાળકોનું ભવિષ્ય બદલાઈ ગયું
યાંદ્રાની ઉંમર છ વર્ષની છે અને તેઓ બ્રાઝિલના આદિવાસી બહુમતીવાળા વિસ્તારમાં રહે છે.
યાંદ્રા શાળામાં ભણે છે અને સોશિયલમીડિયા ઇન્ફ્લુઍન્સર પણ છે. સોશિયલ મીડિયા ઉપર તેમનાં સાડા સાત લાખ કરતાં વધુ ફૉલોઅર્સ છે.
યાંદ્રા સોશિયલ મીડિયા ઉપર સાહુઆપેના આદિવાસી પરિવારમાં પોતાની રોજબરોજની લાઇફ અંગે વીડિયો શૅર કરે છે.
મોટાં થઈને યાંત્રા શું બનવા માંગે છે, તેણે વાઇરલ વીડિયો દ્વારા બાળકોનું ભવિષ્ય કેવી રીતે બદલ્યું તથા વાઇરલ વીડિયો અંગે તેમનાં માતા શું કહે છે, જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન