ગુજરાત : કાળઝાળ ગરમીમાં મીઠું પકવતાં મહિલા અગરિયાઓને શું તકલીફ પડે છે?

વીડિયો કૅપ્શન, ગુજરાત : કાળઝાળ ગરમીમાં મીઠું પકવતાં મહિલા અગરિયાઓને શું તકલીફ પડે છે?
ગુજરાત : કાળઝાળ ગરમીમાં મીઠું પકવતાં મહિલા અગરિયાઓને શું તકલીફ પડે છે?
પ્રકાશિત

કચ્છના રણમાં મીઠું પકવતા અગરિયાઓનું જીવન સામાન્ય માણસથી ઘણું જ અલગ છે.

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ મીઠું પકવતા આ અગરિયાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

આ અગરિયાનો કહેવા પ્રમાણે તેમની સમસ્યાઓનો કોઈ અંત નથી.

રણની વચ્ચે ગરમીમાં મીઠું પકવતાં અગરિયણોની શું સમસ્યા છે અને તેઓ કેવી હાલતમાં જિંદગી જીવી રહ્યાં છે તે જુઓ આ વીડિયોમાં.

મીઠું, આગરિયા કચ્છ, ગુજરાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન