ગુજરાતમાં આગામી ત્રણ દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ, આ જિલ્લામાં રેડ ઍલર્ટ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ, આ જિલ્લામાં રેડ ઍલર્ટ
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ, આ જિલ્લામાં રેડ ઍલર્ટ
પ્રકાશિત

દક્ષિણ ગુજરાતમાં સતત ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.

તમામ મુખ્ય નદીઓની જળસપાટી સતત વધી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે.

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ પડશે ભારેથી અતિભારે વરસાદ, આ જિલ્લામાં રેડ ઍલર્ટ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન