'ફાયરબ્રિગેડ બે કલાક પછી પહોંચી', લખનૌ આગ દુર્ઘટનામાં ઘર ગુમાવનારા લોકોએ શું જણાવ્યું?

વીડિયો કૅપ્શન, લખનૌ આગ દુર્ઘટનામાં ઘર ગુમાવનારા લોકોએ જણાવ્યું કે ફાયરબ્રિગેડ બે કલાક પછી પહોંચી.
'ફાયરબ્રિગેડ બે કલાક પછી પહોંચી', લખનૌ આગ દુર્ઘટનામાં ઘર ગુમાવનારા લોકોએ શું જણાવ્યું?

લખનૌના વિકાસનગરમાં 15 એપ્રિલે સાંજે લગભગ 5:30 વાગે લાગેલી આગમાં સેંકડો લોકો બેઘર થઈ ગયા.

અહીં 261 ઝૂંપડીઓ સંપૂર્ણપણે બળી ગઈ.

બળી ગયેલા સામાન વચ્ચે પોતાના ઘરના અવશેષો લોકો શોધી રહ્યા છે.

આ આગમાં સેંકડો લોકોના જીવ ગયા છે. કોઈની દીકરીનાં લગ્ન હતાં. કોઈની જીવનભરની બચત, તો કોઈનાં બાળકોનાં સપનાં, બધું જ આગમાં બળી ગયું.

અહીં 261 ઝૂંપડીઓ સંપૂર્ણપણે બળી ગઈ લખનૌ આગ દુર્ઘટનામાં ઘર ગુમાવનારા લોકોએ જણાવ્યું કે ફાયર બ્રિગેડ બે કલાક પછી પહોંચી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન