માયાભાઈ આહીરનાં દીકરીને કોણે હરાવ્યાં?

વીડિયો કૅપ્શન, માયાભાઈ આહીરનાં દીકરીને કોણે હરાવ્યાં?
માયાભાઈ આહીરનાં દીકરીને કોણે હરાવ્યાં?

લાઠીની તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી માયાભાઈ આહીરનાં દીકરી સોનલ ડેરની હાર થઈ છે.

અમરેલીથી બીબીસી સહયોગી ફારુક કાદરીએ તેની પુષ્ટિ કરી છે.

આ બેઠક પર કૉંગ્રેસના શાંતાબહેન ડેર વિજેતા થયાં છે.

કૉંગ્રેસના ઉમેદવાર શાંતાબહેન ડેરના દીકરાએ તેમની વતી જનતાનો આભાર માન્યો હતો.

લાઠી તાલુકો, માયાભાઈ આહીર, સોનલ ડેર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન